હવે માત્ર 1 મિનિટમાં… એ પણ FREE માં! 🚀

તમારે Business શરૂ કરવો છે?

પણ Factory ના બાંધકામ અને Machinery માટે કેટલી Loan મળશે?
સરકાર તરફથી કેટલી Subsidy મળશે?
અને દર મહિને હપ્તો (EMI) કેટલો આવશે?
હવે જાણો આ બધું માત્ર 1 મિનિટમાં… એ પણ FREE માં! 🚀
INTRODUCING…

FINANCE NAVIGATOR

ગુજરાતમાં પ્રથમ વખત! Viksit Gujarat Loan & Subsidy Report

Powered by eBizCon LLP

Viksit Gujarat Loan & Subsidy Report

હવે માત્ર 1 મિનિટમાં મેળવો તમારા Project માટે:

તમારા Business Finance Planning માટે એક જ Report!

બેંક ફાઇનાન્સ

Loan Amount

તમારા ફેક્ટરી શેડ બાંધકામ અને પ્લાન્ટ મશીનરી માટે બેંક પાસેથી કેટલી મહત્તમ લોન મળી શકે.

સરકારી સહાય

Subsidy Amount

Viksit Gujarat ઔદ્યોગિક નીતિ અને કેન્દ્ર સરકાર હેઠળ કેપિટલ સબસિડી અને વ્યાજ સહાયનો અંદાજ.

માસિક પ્લાનિંગ

EMI Calculation

લોન લીધા પછી દર મહિને કેટલો હપ્તો આવશે અને વ્યાજ સબસિડી બાદ ખરેખર કેટલો બોજ રહેશે.

વાસ્તવિક હિસાબ

Real Project Cost

તમામ સબસિડીઓ અને સરકારી લાભો બાદ કર્યા પછી તમારા ખિસ્સામાંથી થતો સાચો ખર્ચ.

તમારા Business Finance Planning માટે એક જ Report!

GRAND LAUNCH ANNOUNCEMENT

🎉 GRAND LAUNCH AT RAJKOT MACHINE TOOLS SHOW 2026

મળીએ RMTS 2026 માં!
તારીખ (Date)
25th to 28th November 2026
સ્થળ (Location)
NSIC Ground, Rajkot
સ્ટોલ નંબર (Stall Details)
Hall No. 3 | Stall No. 14-A
-- દિવસો
-- કલાક
-- મિનિટ
-- સેકન્ડ

લોન અને સબસિડીના નવા અપડેટ્સ માટે જોડાઓ

નવી સરકારી સ્કીમ્સ, વ્યાજ સહાય અને પોલિસી અપડેટ્સ સીધા તમારા મોબાઇલમાં મેળવો.

CA Pradip Patel - Loan and Subsidy Consultant

CA Pradip Patel

eBizCon LLP
Crafted Gujarat's First Viksit Gujarat Loan & Subsidy Report
Loan and Subsidy Consultant Practicing CA at Rajkot Ex TCSer and Infoscion
Finance Navigator
Viksit Gujarat Report (FREE)